સ્વનિર્ભર (Self Financed) લોકભારતી યુનિવર્સિટી ફોર રુરલ ઇનોવેશન્સના
નીચે મુજબના વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ છે.
પ્રવેશ માટે સંપર્ક નં. ૯૦૫૪૩૬૬ર૧૨
એડમીશન માટે અહીં આપેલી લિંક પર ક્લિક કરો- https://www.lokbharatiuniversity.edu.in/
કોઈપણ પ્રવાહ (આટર્સ, કૉમર્સ કે સાયન્સ)માં ધોરણ-૧૨ પાસ વિદ્યાર્થીઓ માટે લોકભારતીમાં એડમીશન માટેની ઉત્તમ તક: કોર્સ :
1. Skill BRS - Agronomy
2. Skill BRS - Animal Husbandry and Dairy Science
3. Skill BRS - Horticulture
4. BVoc - Natural-Organic Farming
5. BVoc - Agro-Food Processing
6. BVoc - IT
7. BVoc - Digital Marketing
8. Skill BCom (Only for Girls)
9. BSc - Microbiology
10. BA - English
11. BBA - Sales and Management
12. Certificate Course - Sanitary Inspector (SI)
13. MRS
14. PG Diploma in Seed Production Science and Technology
15. PhD - English/Rural Studies