Bachelor of Vocation

Started from the academic year 2020-21, B.Voc. is a UGC approved degree program (https://www.mhrd.gov.in/sites/upload_files/mhrd/files/upload_document/List-BVoc-Colleges-and-Universities-India.pdf).

Are you someone willing to be an entrepreneur? Or want to get intensive training by the leading industry experts? This is a perfect course for you!

  1. Full-Form: Bachelor of Vocation
  2. Specialization: 1. Agriculture/Organic Farming 2. Food Processing (a student can enroll for one at a time)
  3. Duration: 3 Years for Degree, 2 Years for Advanced Diploma, 1 Year for Diploma
  4. Mode: Self-Finance and Residential Program
  5. Medium: Gujarati
  6. Key Features: 1) Rigorous Training, 2) On-the-Job Training in the premiere Industries, 3) Multiple-Exists Options, 4) Campus Recruitment Drive 

વધુ માહિતી માટે જુઓ

લોકભારતી લોકસેવા મહાવિદ્યાલય, સણોસરામાં એક અનોખો સ્નાતક અભ્યાસક્રમ શરૂ થઈ રહ્યો છે.

માન્યતા : UGC, ભારત સરકાર

જોડાણ : મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી 

કોર્સનું નામ : B.Voc. (બેચલર ઓફ વોકેશન)

સમયગાળો :  ત્રણ વર્ષ (૬ સેમેસ્ટર)

સમકક્ષ : દેશના અન્ય કોઈપણ સ્નાતકની ડીગ્રી સમકક્ષ અને બધી જ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે માન્ય

મુખ્ય વિષય : ઓર્ગેનિક ફાર્મિંગ (માત્ર ૨૫ સીટ) / ફૂડ પ્રોસેસિંગ (માત્ર ૨૫ સીટ)  

પ્રવેશ લાયકાત : કોઈપણ પ્રવાહમાં ધોરણ ૧૨ પાસ અથવા ૧૦ + ડીપ્લોમા 

માધ્યમ : ગુજરાતી 

નોંધ : આ કોર્સ સંપૂર્ણ સ્વ-નિર્ભર (સેલ્ફ ફાઈનાન્સ) છે અને સંપૂર્ણ નિવાસી એવા આ કોર્સમાં પ્રવેશ મેળવનારે ફરજિયાત છાત્રાલયમાં રહીને આચાર સંહિતાનું પાલન કરવાનું રહેશે.

વિશેષતા : (૧) દરેક સેમેસ્ટરમાં ૩-૪ મહિના કંપનીમાં પ્રત્યક્ષ તાલીમ, (૨) સંતોષકારક કામ કરનાર તાલીમાર્થીને જે તે કંપની સ્ટાયપંડ આપે તેવી સંભાવના,  (૩) દેશની નામાંકિત કંપનીઓ સાથે થયેલા કરાર, (૪) જે તે ક્ષેત્રના તજજ્ઞો સાથે કામ કરવાની સોનેરી તક, (૫) રોજગાર મેળવવાનો સર્વોત્તમ અવસર, (૬) પ્રથમ વર્ષે ડીપ્લોમા, બીજા વર્ષે એડવાન્સ ડીપ્લોમા અને ત્રીજા વર્ષે ડીગ્રી એનાયત. 

Dr. Vishal Bhadani - 94268 85387 loves to answer all your queries!

Copyrights © 2019 & All Rights Reserved by Lokbharti org. Visitor : 1075406